Moral Tales of Akbar Birbal in Gujarati (અકબર બીરબલની નૈતિ | 誠品線上

Moral Tales of Akbar Birbal in Gujarati (અકબર બીરબલની નૈતિ

作者 Priyanka Verma
出版社 Ingram International Inc
商品描述 Moral Tales of Akbar Birbal in Gujarati (અકબર બીરબલની નૈતિ:,ભારતમાંઅકબરઅનેબીરબલનીવાર્તાઓખૂબપ્રસિદ્ધઅન

內容簡介

內容簡介 ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર 'મહાન'ના દરબારમાં જે નવરત્ન હતા, એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી, બુદ્ધિમાની અને ચતુરાઈના કારણે બીરબલ બાદશાહ અકબરનો સૌથી વધારે વિશ્વાસપાત્ર સભાસદ હતો. અકબર બાદશાહ તરફથી બીરબલને મળતા અથાગ માન-સન્માનને જોઈને અન્ય સભાસદ મનોમન ઈર્ષ્યા કરતા હતા, આથી તેઓ હંમેશાં એમને નીચા બતાવવા માટે હંમેશાં કંઈક ને કંઈક ચાલ ચાલતા રહેતા હતા. જ્યારે બીરબલના રૂપમાં અકબરે સાચી સહાનુભૂતિ રાખતો મિત્ર મેળવ્યો હતો. એમની વચ્ચે જે ચતુરાઈભરી હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટી હતી, એનાથી જ ભારતીય લોકકથાઓને એક સમૃદ્ધશાળી વારસો મળ્યો. પેઢી દર પેઢી અકબર બીરબલની આ વાર્તાઓ બાળકોના માનસિક વિકાસ માટે માર્ગદર્શકના રૂપમાં સંભળાવવામાં આવી રહી છે. આ જ વાર્તાઓમાંથી કેટલીક પસંદ કરેલી વાર્તાઓ રંગીન ચિત્રોની સાથે અહીંયા પ્રસ્તુત છે. આ રોચક વાર્તાઓને વાંચીને બાળકોને ખૂબ મનોરંજન મળશે એવી આશા છે. Akbar and Birbal stories are very famous and popular in India. Birbal was one of the Nine Jewels of the Mughal Emperor Akbar, the Great. By virtue of his wit, wisdom and subtle humour, Birbal became the most trusted courtier of King Akbar. However, many courtiers were jealous of Birbal's star-like rise to fortune and power. They always tried to plot his downfall.In Birbal, Akbar found a true sympathiser and a friend. The witty and humorous exchanges between them have become a part of the rich tradition of Indian folk tales. For generations, Akbar-Birbal stories have delighted children and grown-ups alike .Some of the stories are presented here with colorful illustrations. Hope, children will enjoy reading these interesting stories.

商品規格

書名 / Moral Tales of Akbar Birbal in Gujarati (અકબર બીરબલની નૈતિ
作者 / Priyanka Verma
簡介 / Moral Tales of Akbar Birbal in Gujarati (અકબર બીરબલની નૈતિ:,ભારતમાંઅકબરઅનેબીરબલનીવાર્તાઓખૂબપ્રસિદ્ધઅન
出版社 / Ingram International Inc
ISBN13 / 9789355135575
ISBN10 /
EAN / 9789355135575
誠品26碼 /
重量(g) / 140.6
裝訂 / P:平裝
級別 / N:無
頁數 / 50
語言 / 23:亞洲其他語言
尺寸 / 27.9X21.6X0.3CM

活動